News

      Comments Off on News

Exam Form Notice 2022

BCOM(ENG.) SEM-5 ના દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણીક વર્ષ 2022 ના BCOM(ENG.) SEM-5 (REGULAR/ ATKT-2016-2019) નાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ નીચે મુજબ રહેશે પરીક્ષાના ફોર્મ સાથે આગલા તમામ સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ અને પરીક્ષા ફી સાથે રાખવાની રહેશે. ફોર્મ ભરવાનીતારીખ :14/07/2022 TO 16/07/2022. સમય: સવારે 10:30 થી 12:30 સ્થળ : Administrative block , Ground floor. જો આપની કોલેજની ફી ભરવાની બાકી હોય તો ફી ભરપાઈ થયા બાદ પરિક્ષાનું ફોર્મ સ્વિકારવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.ફી ભરવાનો સમય સવારે : 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 5:00 નો રહેશે.

Exam Form Notice 2022

BBA SEM-5 ના દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણીક વર્ષ 2022 ના BBA SEM-5 (REGULAR/ ATKT-2016-2019) નાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ નીચે મુજબ રહેશે પરીક્ષાના ફોર્મ સાથે આગલા તમામ સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ અને પરીક્ષા ફી સાથે રાખવાની રહેશે. ફોર્મ ભરવાનીતારીખ :18/07/2022 TO 20/07/2022. સમય: સવારે 10:30 થી 12:30 સ્થળ : Administrative block , Ground floor. જો આપની કોલેજની ફી ભરવાની બાકી હોય તો ફી ભરપાઈ થયા બાદ પરિક્ષાનું ફોર્મ સ્વિકારવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.ફી ભરવાનો સમય સવારે : 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 5:00 નો રહેશે

Exam Form Notice 2022

BCA/BSCIT SEM-5 ના દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણીક વર્ષ 2022 ના BCA/BSCIT SEM-5 (REGULAR/ ATKT-2016-2019) નાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ નીચે મુજબ રહેશે પરીક્ષાના ફોર્મ સાથે આગલા તમામ સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ અને પરીક્ષા ફી સાથે રાખવાની રહેશે. ફોર્મ ભરવાનીતારીખ :21/07/2022 TO 23/07/2022. સમય: સવારે 10:30 થી 12:30 સ્થળ : Administrative block , Ground floor. જો આપની કોલેજની ફી ભરવાની બાકી હોય તો ફી ભરપાઈ થયા બાદ પરિક્ષાનું ફોર્મ સ્વિકારવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.ફી ભરવાનો સમય સવારે : 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 5:00 નો રહેશે

Exam Form Notice 2022

BCOM(GUJ.) SEM-5 ના દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણીક વર્ષ 2022 ના BCOM(GUJ.) SEM-5 (REGULAR/ ATKT-2016-2019) નાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ નીચે મુજબ રહેશે પરીક્ષાના ફોર્મ સાથે આગલા તમામ સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ અને પરીક્ષા ફી સાથે રાખવાની રહેશે. ફોર્મ ભરવાનીતારીખ :14/07/2022 TO 18/07/2022. સમય: સવારે 03:00 થી 05:00 સ્થળ : Administrative block , Ground floor. જો આપની કોલેજની ફી ભરવાની બાકી હોય તો ફી ભરપાઈ થયા બાદ પરિક્ષાનું ફોર્મ સ્વિકારવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.ફી ભરવાનો સમય સવારે : 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 5:00 નો રહેશે

Exam Form Notice 2022

LLB SEM-5 ના દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણીક વર્ષ 2022 ના LLB SEM-5 (REGULAR/ ATKT-2016-2019) નાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ નીચે મુજબ રહેશે પરીક્ષાના ફોર્મ સાથે આગલા તમામ સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ અને પરીક્ષા ફી સાથે રાખવાની રહેશે. ફોર્મ ભરવાનીતારીખ :18/07/2022 TO 20/07/2022. સમય: સવારે 10:30 થી 12:30 સ્થળ : Administrative block , Ground floor. જો આપની કોલેજની ફી ભરવાની બાકી હોય તો ફી ભરપાઈ થયા બાદ પરિક્ષાનું ફોર્મ સ્વિકારવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.ફી ભરવાનો સમય સવારે : 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 5:00 નો રહેશે